Values, Vision & Mission

Values:- અમે અમારા ગ્રાહકો ને સારામાં સારી પ્રોડક્ટ ઓછામાં ઓછી કિંમતમાં આપવા પ્રયત્ન કરીએ છીએ
બજારમાં મળતી બીજી બધી પ્રોડક્ટસની તુલનામાં વધારે સારી ગુણવત્તા અને વધારે સારી સુવિધા એજ ભાવમાં મળી રહે એવું અમારું કામ છે.
અત્યારે બજારમાં જે voltage stabilizer મળે છે એ ૯૦% stabilizer હાઈ વોલટેજ cut-off વગરના હોય છે, એમાં હાઈ વોલટેજ cut-off સિસ્ટમ નથી હોતી, માટે રેગુલર fluctuationમાં કામ લાગે. પણ extremly હાઈ વોલટેજ થઇ ત્યારે કામ કરતા નથી.
અમારા દરેક stabilizerમાં હાઈ વોલટેજ cut-offની in-built circuit આવે છે એટલે એ સંપૂર્ણ stabilizer કેહવાઇ છે

Vision:- ગુજરાતનાં દરેકે દરેક ઘરમાં અમારી Product લાગેલી હોય
અમારે ત્યાં સામાન્ય ગ્રાહક માટે ૧૦૦ રૂપિયા થી માંડીને 30 હજાર સુધી ની બધી product ઉપલબ્ધ છે જે દરેકનાં ઘરમાં લાગી શકે એમ છે

Mission:- કોઈ પણ ગ્રાહક કોઈપણ product માંગે, તો એ product એની માંગણી પ્રમાણે પણ અમે quotation આપીએ છીએ.
અમારી power-saving ટેકનોલોજીનો ઉપયોગ કરી ને કઈરીતે સસ્તું પડે અને એની જાળવણી(maintanance) પણ કઈ રીતે સસ્તું પડે એ રીતનું પણ quotation આપીએ છીએ